સાધનનું નામ:-કસનળી
ફોટો :-

ઉપયોગ :- તે કાચની બનેલ હોય છે.પ્રયોગ દરમિયાન રસાયણો કે રાસાયણિક પદાર્થો લેવા, અને તેમાં રાસાયણિક પ્રક્રિયા કરવા માટે વપરાય છે.
સાધનનું નામ:-કસનળીનું સ્ટેન્ડ
ફોટો :-
ઉપયોગ :- તે પ્લાસ્ટિક કે લોખંડનું બનેલ હોય છે. આનો ઉપયોગ કસનળીને રાખવા (મૂકવા) માટે થાય છે.

No comments:
Post a Comment