અધ્યયન નિષ્પત્તિ - Learnong Outcome
નમસ્તે મિત્રો,
આ વિભાગમાં તમને જે - તે ધોરણ પર ક્લિક કરશો તો તમને દરેક વિષયવાર NCERT અભ્યાસક્રમ પ્રમાણે બંને સત્રની અધ્યયન નિષ્પત્તિઓ મળશે. બનાવનાર:- શ્રી હિમાંશુભાઈ સુથાર
ગણિત અને વિજ્ઞાન ને ટેકનોલોજી વિષયના પ્રથમ સત્રના દૈનિક અને માસિક આયોજન બનાવવામાં આવ્યા છે. જે ડાઉનલોડ લોડ કરવા અંતે નીચે આપેલ લીંક પર ક્લિક કરો. બનાવનાર:- શ્રી કૌશિક ભાઈ
💢 ગણિત 💢 વિજ્ઞાન અને ટેકનોલોજી
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ગાંધીનગર દ્વારા NCERTના નવા કોર્ષના ગણિત અને વિજ્ઞાન અને ટેકોનોલોજી વિષય માટેની અધ્યયન નિષ્પત્તિઓ બનાવેલ છે. જે ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.
💢 ગણિત 💢 વિજ્ઞાન અને ટેકનોલોજી
No comments:
Post a Comment