Shlokeducationinfo બ્લોગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે..

વિજ્ઞાનના પ્રાયોગિક સાધનો

 

અહી નીચે ધોરણ 6 થી 8 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આવતા વૈજ્ઞાનિક સાધનોની માહિતી મુકવામાં આવેલ છે.


*   સાધનનું નામ:-કસનળી

*  

ફોટો :- 

*   ઉપયોગ :-  તે કાચની બનેલ હોય છે.પ્રયોગ દરમિયાન રસાયણો  કે રાસાયણિક પદાર્થો લેવા, અને તેમાં રાસાયણિક પ્રક્રિયા કરવા માટે વપરાય છે.


*   સાધનનું નામ:-કસનળીનું સ્ટેન્ડ

*  
ફોટો :- 

 *   ઉપયોગ :-  તે પ્લાસ્ટિક કે લોખંડનું બનેલ હોય છે. આનો ઉપયોગ કસનળીને રાખવા (મૂકવા) માટે થાય છે.


1 comment: