✒ HOME LEARNIG JUNE MONTH EVALUATION EXCLE
FILE STD 1 TO 8
- આ ફાઈલ માં √ , X અને ? ટિકમાર્ક કરતા જ ઓટોમોટિક વિધાર્થી નું મૂલ્યાંકન તેમજ સમગ્ર વર્ગ નું મૂલ્યાંકન ની ગણતરી થઈ જશે.
- Excel Sheet માં અઘ્યયન નિષ્પતી ના ક્રમ ની સાથે સાથે તે ક્રમાંક પર કઇ અધ્યાયન નિષ્પતી આવેલ છે તેનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.
- આ ફાઈલ Drop Down Menu માં ચાર વિકલ્પ બતાવશે √ , ? , X અને કોરું (Blank).
- જે વિધાર્થીઓ એ પુસ્તક પરત જમા કરાવેલ નથી તેઓના નામ ની આગળ Drop Down Menu માં Blank પસંદ કરવાનું રહેશે જેથી તેમના નામ ની લાઈન માં કોઈ પણ મૂલ્યાંકન થશે નહીં.
- દરેક બાળકે કેટલી અધ્યયન નિષ્પતી સિદ્ધ કરેલ છે તેમજ તેમણે મેળવેલ ગુણની ગણતરી પણ થઈ જશે
- તમારા સમગ્ર વર્ગ નું મૂલ્યાંકન પણ સાથે સાથે થઈ જશે.
➡️➡️ જો આપ કોઈ પણ ધોરણના મૂલ્યાંકન માટે માત્ર કોરું ફોર્મેટની પ્રિન્ટ લેવા માંગતા હોય તો તમામ Drop Down Menu માં Blank પસંદ કરીને પ્રિન્ટ લાઇ શકો છો.
શિક્ષક માર્ગદર્શિકા Click Here 
ઘરે શીખીએ જૂન માસના મૂલ્યાંકન માટેના EXCEL FILE ધોરણ 1 થી 8 | |||
ધોરણ | Download From Here | ધોરણ | Download From Here |
ધોરણ 1 | ધોરણ 5 | ||
ધોરણ 2 | ધોરણ 6 | ||
ધોરણ 3 | ધોરણ 7 | ||
ધોરણ 4 | ધોરણ 8 | ||
july evalution sheet muko
ReplyDelete