Shlokeducationinfo બ્લોગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે..

Sunday, July 5, 2020

Home

 નમસ્તે મિત્રો 


Shlokeducationinfo :  All of life is a Constant Education 


તમારી સમક્ષ આ બ્લોગ મૂકતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આ બ્લોગનો હેતુ માત્ર અને માત્ર શૈક્ષણિક માહિતી પૂરી પડવાનો છે. આ બ્લોગમાં માત્ર શૈક્ષણિક માહિતી જ મૂકવામાં આવશે. આ બ્લોગમાં નિયમિત પણે  નવી માહિતી અપડેટ કરવામાં આવશે.
આ બ્લોકમાં તમામ માહિતી જે તે પેજમાં મુકવામાં આવશે. જેથી દરેક પેજની મુલાકાત લેવી. આ બ્લોગમાં મુકવામાં આવેલ મટીરીયલ માટે તમને કોઈ પ્રોલ્બેમ હોય તો તમે મને પર્સનલ કોન્ટેક કરશો.
આ બ્લોગ અંતર્ગત આપના સૂચનો આવકાર્ય છે. આપ બ્લોગની મુલાકાત લઇ પોતાનો અભિપ્રાય ખાસ આપશો.

                        સહકાર બદલ આભાર... 

Mayur M. Patel 
Mo.9724502670
patel.mayur2608@gmail.com


No comments: